Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ ભારતની પ્રેસિડેન્સી હેઠળ G20 સચિવાલયમાં ભરતીની તકો શેર કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ G20 સચિવાલયનો હિસ્સો બનવા અને ભારતની પ્રેસિડેન્સી અંતર્ગત વૈશ્વિક કાર્યસૂચિને આકાર આપવામાં યોગદાન આપવા માટે આકર્ષક ભરતીની તકો શેર કરી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીના ટ્વીટને ટાંકીને પ્રધાનમંત્રીશ્રીએ ટ્વિટ કર્યું;

આ એક આકર્ષક તક છે…”

YP/GP/JD