Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિનું સંકલન શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસદ સભ્ય શ્રી સુદર્શન ભગત દ્વારા કરાયેલો એક ટ્વીટ થ્રેડ શેર કર્યો. સાંસદે, થ્રેડમાં, વર્ષો દરમિયાન એવા પ્રસંગોનું સંકલન કર્યું હતું જ્યાં પ્રધાનમંત્રીએ ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:

महत्वपूर्ण संकलन! जनजातीय गौरव के प्रतीक भगवान बिरसा मुंडा जी का त्याग और समर्पण देशवासियों के लिए हमेशा पथ-प्रदर्शक बना रहेगा।”

YP/GP/JD