Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ બ્રાઝિલના ફૂટબોલ લેજન્ડ પેલેના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના ફૂટબોલ લેજન્ડ પેલેના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે પેલેના નિધનથી રમતગમતની દુનિયામાં એક ન બદલી શકાય તેવી શૂન્યતા પડી ગઈ છે.

પ્રધાનમંત્રી શ્રી ટ્વીટ કર્યું;

પેલેના નિધનથી રમતગમતની દુનિયામાં એક બદલી ન શકાય તેવી શૂન્યતા સર્જાઈ છે. વૈશ્વિક ફૂટબોલ સુપરસ્ટાર, તેમની લોકપ્રિયતા સીમાઓ ઓળંગે છે. તેમનું ઉત્કૃષ્ટ રમત પ્રદર્શન અને સફળતા આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. RIP.”

YP/GP/JD