Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ બાબા બૈદ્યનાથ ધામમાં પૂજા કરી

પ્રધાનમંત્રી શ્રીએ બાબા બૈદ્યનાથ ધામમાં પૂજા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના દેવઘરમાં બાબા બૈદ્યનાથ ધામમાં પૂજા અર્ચના કરી હતી.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું:

“બાબા બૈદ્યનાથ ધામમાં દર્શન કર્યા, સાથે જ પૂજા-અર્ચના કરી. હર હર મહાદેવ!”

SD/GP/JD