Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ ફ્રી સ્ટાઇલ 53 કિગ્રા મહિલા કુસ્તીમાં બ્રોન્ઝ માટે અંતિમ પંખાલને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં ફ્રી સ્ટાઇલ 53 કિગ્રા મહિલા કુસ્તીમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અંતિમ પંખાલને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું હતુઃ

ફ્રીસ્ટાઈલ 53kg મહિલા કુસ્તી ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ @OlyAntim ને અભિનંદન. આપણા દેશને તેના પર ગર્વ છે. ચમકતા રહો, પ્રેરણા આપતા રહો!”

CB/GP/JD