Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ ફ્રાન્સના બેસ્ટિલ ડેની ઉજવણીમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે આમંત્રણ આપવા બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિનો આભાર માન્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14મી જુલાઈના રોજ ફ્રાન્સના બેસ્ટિલ ડેની ઉજવણીમાં અતિથિ વિશેષ હશે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોને ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું.

“મારા મિત્ર @EmmanuelMacron તમારો આભાર! હું બેસ્ટિલ ડે અને તમારી અને ફ્રેન્ચ લોકો સાથે અમારી વ્યૂહાત્મક ભાગીદારીની ઉજવણી કરવા આતુર છું.”

“Merci mon ami @EmmanuelMacron ! Je me réjouis de fêter le 14 juillet et notre partenariat stratégique avec toi et le peuple français.”

YP/GP/JD