પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના શતોરુમાં પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ જીતવા બદલ મનીષ નરવાલ અને રૂબિના ફ્રાન્સિસને અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:
“#Chateauroux2022 ખાતે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ઈવેન્ટમાં ગોલ્ડ જીતવા બદલ મનીષ નરવાલ અને રૂબીના ફ્રાન્સિસ પર ગર્વ છે.
આ ખાસ જીત માટે તેમને અભિનંદન. તેમના આગામી પ્રયાસો માટે શુભેચ્છાઓ.”
Proud of Manish Narwal and Rubina Francis for winning a Gold in the 10m Air Pistol Mixed event at #Chateauroux2022.
Congratulations to them for this special win. Best wishes for their upcoming endeavours. pic.twitter.com/wIppsJyreK
— Narendra Modi (@narendramodi) June 8, 2022
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com