Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ પ્રખ્યાત પરમાણુ ભૌતિકશાસ્ત્રી શ્રી વિકાસ સિંહાના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત પરમાણુ ભૌતિકશાસ્ત્રી શ્રી વિકાસ સિંહાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“શ્રી વિકાસ સિંહાજીને વિજ્ઞાન પ્રત્યેના તેમના અમૂલ્ય યોગદાન માટે યાદ કરવામાં આવશે, ખાસ કરીને ન્યુક્લિયર ફિઝિક્સ અને હાઈ એનર્જી ફિઝિક્સના ક્ષેત્રમાં. વાઇબ્રન્ટ રિસર્ચ ઇકોસિસ્ટમને આગળ વધારવા તરફનો તેમનો જુસ્સો નોંધપાત્ર હતો. તેમના નિધનથી દુઃખી. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

CB/GP/JD