Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ પૂણેમાં સંત તુકારામજી સમક્ષ પ્રાર્થના કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂણેમાં સંત તુકારામજી સમક્ષ પ્રાર્થના કરી. શ્રી મોદીએ કહ્યું કે સંત તુકારામના આદર્શો ઘણા લોકોને પ્રેરિત કરે છે અને આપણને અન્યોની સેવા કરવા અને દયાળુ સમાજનું સંવર્ધન કરવાની પ્રેરણા આપે છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

“PM @narendramodi પૂણેમાં સંત તુકારામજીને પ્રાર્થના કરી રહ્યા છે. સંત તુકારામના આદર્શો ઘણા લોકોને પ્રેરિત કરે છે. તે આપણને અન્યોની સેવા કરવા અને દયાળુ સમાજનું પાલન કરવા પ્રેરણા આપે છે.”

SD/GP/JD