Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ પૂજા ગેહલોતને મહિલાઓની 50 કિગ્રા કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂજા ગેહલોતને બર્મિંગહામ CWG 2022માં મહિલા 50 કિગ્રા કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

“કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પૂજા ગેહલોતને અભિનંદન. તેણીએ બહાદુરીપૂર્વક આખી લડાઈ કરી અને રમતો દ્વારા અસાધારણ તકનીકી શ્રેષ્ઠતા દર્શાવી. તેણીના આગામી પ્રયાસો માટે તેણીને શુભેચ્છાઓ. #Cheer4India”

SD/GP/JD