Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ પુષ્કરમાં પૂજા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પુષ્કર મંદિરમાં પૂજા અર્ચના કરી અને નાગરિકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

“पुष्कर में भगवान ब्रह्माजी के मंदिर में पूजन और दिव्य दर्शन का सौभाग्य मिला। देशवासियों के उत्तम स्वास्थ्य, समृद्धि और कल्याण की कामना की।”

YP/GP/JD