Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ પર્વતીય રાજ્યોમાં વિકાસ માટે નાગરિકોના પ્રતિભાવ શેર કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પર્વતીય રાજ્યોમાં વિકાસ માટે નાગરિકોના પ્રતિભાવને પ્રધાનમંત્રી શ્રીના સંકલ્પને પ્રકાશિત કર્યો છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે પર્વતીય રાજ્યોમાં વિકાસની ચમકતી દીવાદાંડી બનવાની ક્ષમતા છે.

એક નાગરિક દ્વારા કરાયેલ ટ્વીટને ટાંકીને, પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

હું હંમેશા માનતો આવ્યો છું – પર્વતની યુવાની અને પર્વતનું પાણી પર્વતોને કામ આવવું જોઈએ.

આપણા પહાડી રાજ્યોમાં વિકાસની ચમકતી દીવાદાંડી બનવાની ક્ષમતા છે.”

YP/GP/JD