Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ નેપાળમાં હવાઈ દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળમાં હવાઈ દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રી કહ્યું;

નેપાળમાં થયેલી દુ:ખદ હવાઈ દુર્ઘટનાથી દુઃખી છું જેમાં ભારતીય નાગરિકો સહિતના લોકોએ અમૂલ્ય જીવ ગુમાવ્યા છે. આ દુઃખની ઘડીમાં મારા વિચારો અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો સાથે છે.”

YP/GP/JD