Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ ધનુ યાત્રા શરૂ થતાં જ સૌને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ધનુ યાત્રા શરૂ થતાં જ સૌને શુભેચ્છા પાઠવી છે.  વાઇબ્રન્ટ ધનુ યાત્રા ઓડિશાની સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

“વાઇબ્રન્ટ ધનુ યાત્રા ઓડિશાની સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. આ યાત્રા શરૂ થતાં જ દરેકને મારી શુભેચ્છાઓ. આ યાત્રા આપણા સમાજમાં સંવાદિતા અને ખુશીની ભાવનાને આગળ વધારશે.”

YP/GP/JD