પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેલુગુ સુપરસ્ટાર કૃષ્ણા ગરુના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. શ્રી મોદીએ કહ્યું છે કે કૃષ્ણ ગરુનું નિધન સિનેમા અને મનોરંજન જગત માટે એક મોટી ખોટ છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
“કૃષ્ણ ગરુ એક સુપ્રસિદ્ધ સુપરસ્ટાર હતા, જેમણે તેમના બહુમુખી અભિનય અને જીવંત વ્યક્તિત્વ દ્વારા લોકોના દિલ જીતી લીધા હતા. તેમના નિધનથી સિનેમા અને મનોરંજનની દુનિયા માટે એક મોટી ખોટ છે. આ દુઃખદ ઘડીમાં મારા વિચારો @urstrulyMahesh અને તેમના સમગ્ર પરિવાર સાથે છે. ઓમ શાંતિ.”
Krishna Garu was a legendary superstar, who won hearts of people through his versatile acting and lively personality. His demise is a colossal loss to the world of cinema and entertainment. In this sad hour my thoughts are with @urstrulyMahesh and his entire family. Om Shanti.
— Narendra Modi (@narendramodi) November 15, 2022
కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో,ఉన్నతమైన,స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్.ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.ఈ విషాదకర సమయంలో @urstrulyMahesh, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.

YP/GP/JD