Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ તિરુવલ્લુવર દિવસ પર તિરુવલ્લુવરને શ્રદ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તિરુવલ્લુવર દિવસ પર તિરુવલ્લુવરને શ્રદ્ધાંજલિ આપી છે અને તેમના ઉમદા વિચારોને યાદ કર્યા છે. પીએમે યુવાનોને કુરલ વાંચવા પણ વિનંતી કરી.

પ્રધાનમંત્રી શ્રી ટ્વીટ કર્યું;

તિરુવલ્લુવર દિવસ પર, હું જ્ઞાની તિરુવલ્લુવરને શ્રદ્ધાંજલિ આપું છું અને તેમના ઉમદા વિચારોને યાદ કરું છું. પ્રકૃતિમાં વૈવિધ્યસભર, તેઓ જીવનના તમામ ક્ષેત્રના લોકો માટે મહાન પ્રેરણાનો સ્ત્રોત છે. હું યુવાનોને કુરલ વાંચવા માટે પણ વિનંતી કરીશ.”

YP/GP/JD