Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ તાશ્કંદ ખાતે પ્રથમ વખત મેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતવા બદલ બોક્સરોને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દીપક ભોરિયા, હુસામુદ્દીન અને નિશાંત દેવને તાશ્કંદ ખાતે પ્રથમ વખત પુરૂષોની વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

રમતગમત અને યુવા બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરની ટ્વીટને રીટ્વીટ કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું;
દીપક ભોરિયા, હુસામુદ્દીન અને નિશાંત દેવને અભિનંદન. તેમની સિદ્ધિઓ ખૂબ જ પ્રેરણાદાયી છે.”

YP/GP/JD