Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ ઝુઆરી બ્રિજ સંપૂર્ણ રીતે કાર્યરત થવા બદલ ગોવાવાસીઓને અભિનંદન આપ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઝુઆરી બ્રિજ સંપૂર્ણ રીતે કાર્યરત થવાના પ્રસંગે ગોવાના લોકોને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે કહ્યું કે આ પુલ કનેક્ટિવિટી સુધારીને પ્રવાસન અને વાણિજ્યને વેગ આપશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

ઝુઆરી બ્રિજ સંપૂર્ણ રીતે કાર્યરત થવા બદલ ગોવાના લોકોને અભિનંદન! આ ચાવીરૂપ પ્રોજેક્ટ ઉત્તર અને દક્ષિણ ગોવા વચ્ચે કનેક્ટિવિટી સુધારશે, આમ આવનારા સમયમાં પ્રવાસન અને વાણિજ્યને વેગ આપશે.”

YP/JD