Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ ઝારખંડના રાંચીમાં ભગવાન બિરસા મુંડા મેમોરિયલ પાર્ક અને ફ્રીડમ ફાઈટર મ્યુઝિયમની મુલાકાત લીધી

પ્રધાનમંત્રી શ્રીએ ઝારખંડના રાંચીમાં ભગવાન બિરસા મુંડા મેમોરિયલ પાર્ક અને ફ્રીડમ ફાઈટર મ્યુઝિયમની મુલાકાત લીધી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઝારખંડના રાંચીમાં ભગવાન બિરસા મુંડા મેમોરિયલ પાર્ક કમ ફ્રીડમ ફાઈટર મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. શ્રી મોદીએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

रांची में भगवान बिरसा मुंडा संग्रहालय जाकर उन्हें पुष्पांजलि अर्पित की।”

પ્રધાનમંત્રી શ્રીની સાથે ઝારખંડના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન, ઝારખંડના મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેન અને કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી શ્રી અર્જુન મુંડા પણ હતા.

CB/GP/JD