પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના અંબાજીમાં એક દુર્ઘટનાને કારણે થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે આ ઘટનામાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપથી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
“ગુજરાતના અંબાજીમાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલા જાનહાનિથી હું ખૂબ જ દુઃખી છું. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું. અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે: PM @narendramodi
I am deeply pained by the loss of lives due to a mishap in Ambaji, Gujarat. I wish the injured a quick recovery. All possible assistance is being provided to those affected: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 2, 2022
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com