પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહેસાણા ગુજરાતના વાળીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અને દર્શન કર્યા હતા.
પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું:
“જય વાળીનાથ!
આજ રોજ મહેસાણાના તરભ ખાતે વાળીનાથ મહાદેવના દર્શન કરી સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી.”
જય વાળીનાથ!
આજ રોજ મહેસાણાના તરભ ખાતે વાળીનાથ મહાદેવના દર્શન કરી સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી. pic.twitter.com/mayRXRvMFY
— Narendra Modi (@narendramodi) February 22, 2024
AP/GP/JD
જય વાળીનાથ!
— Narendra Modi (@narendramodi) February 22, 2024
આજ રોજ મહેસાણાના તરભ ખાતે વાળીનાથ મહાદેવના દર્શન કરી સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી. pic.twitter.com/mayRXRvMFY