Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ ગાયક મુકેશને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગાયક મુકેશ દ્વારા બનાવવામાં આવેલ ભારતીય સંગીત પર અમીટ છાપને યાદ કરી છે. આજે મેલોડીના ઉસ્તાદની 100મી જન્મજયંતિ છે.

પ્રધાનમંત્રી ટ્વીટ કર્યું:

મેલોડીના ઉસ્તાદ, મુકેશને તેમની 100મી જન્મજયંતિ પર યાદ કરીએ છીએ. તેમના કાલાતીત ગીતોએ લાગણીઓની વિશાળ શ્રેણીને ઉત્તેજીત કરી છે અને ભારતીય સંગીત પર અમીટ છાપ છોડી છે. તેમનો સુવર્ણ અવાજ અને આત્માને ઉત્તેજિત કરતી રજૂઆત પેઢીઓને મંત્રમુગ્ધ કરતી રહેશે.”

YP/GP/JD