Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ ગત મહિનાના મન કી બાત એપિસોડની મુખ્ય થીમને આવરી લેતી ઈ-બુક શેર કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગયા મહિનાના મન કી બાત એપિસોડની મુખ્ય થીમ્સ અને જીવનના વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત લોકો દ્વારા લખેલા સમજદાર લેખોને આવરી લેતી એક ઈ-બુક શેર કરી છે.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

“અહીં એક રસપ્રદ ઈ-બુક છે જે ગયા મહિનાના #MannKiBaat એપિસોડમાં આવરી લેવામાં આવેલી મુખ્ય થીમ્સ અને જીવનના વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત લોકો દ્વારા લખાયેલા લેખોને આવરી લે છે.”

SD/GP/JD