Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ મનસુખ માંડવિયાનો લેખ શેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન પર કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ મનસુખ માંડવિયાનો એક લેખ શેર કર્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વટ કર્યું:

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયા લખે છે કે કેવી રીતે સિકલ સેલ એનિમિયા નાબૂદીમિશન રોગ સામેની લડતમાં મોટી તાકાત આપશે.”

YP/GP/JD