Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ કિરણ બાલિયાનને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કિરણ બાલિયાનને એશિયન ગેમ્સમાં શોટ પુટ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી X પર પોસ્ટ કર્યું;

એશિયન ગેમ્સ 2022માં ભારતીય એથ્લેટ્સ ચમકવાનું ચાલુ રાખે છે!

અસાધારણ કિરણ બાલિયાનને શોટ પુટ ઈવેન્ટમાં તેની અદભૂત સિદ્ધિ અને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. તેણીની સફળતાએ સમગ્ર દેશને આનંદિત કર્યો છે.

CB/GP/JD