પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કારવાર ખાતે, નવનિર્મિત એરક્રાફ્ટ કેરિયર પિઅર પર પ્રથમ વખત INS વિક્રાંતની સફળતાપૂર્વક બર્થિંગની પ્રશંસા કરી છે.
ભારતીય નૌકાદળના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“નોંધનીય!”
YP/GP/JD
Remarkable! https://t.co/bUIGM4zOC2
— Narendra Modi (@narendramodi) May 21, 2023