Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ કલાડી ગામમાં શ્રી આદિ શંકરા જન્મભૂમિ ક્ષેત્રમની મુલાકાત લીધી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોચીના કાલાડી ગામમાં આદિ શંકરાચાર્યના પવિત્ર જન્મસ્થળ શ્રી આદિ શંકરાચાર્ય જન્મભૂમિ ક્ષેત્રમની મુલાકાત લીધી હતી.

 

PM India

PM India

PM India

PM India

PM India

SD/GP/JD