Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ કંગલા નોંગપોક થોંગ ખોલવા બદલ મણિપુરના લોકોને અભિનંદન


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મણિપુરમાં કંગલા નોંગપોક થોંગ ખોલવા બદલ મણિપુરના લોકોને અભિનંદન પાઠવ્યા છે.

મણિપુરના મુખ્યમંત્રી શ્રી એન બિરેન સિંહના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

અભિનંદન મણિપુર! સમગ્ર રાજ્યમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખની ભાવના વધે.”

YP/GP/JD