Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં મહિલા ડબલ્સ કમ્પાઉન્ડ ઈવેન્ટમાં પેરા આર્ચર્સ શીતલ દેવી અને સરિતા દ્વારા પ્રાપ્ત સિલ્વર મેડલની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં મહિલા ડબલ્સ કમ્પાઉન્ડ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ પેરા આર્ચર શીતલ દેવી અને સરિતાને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“વિમેન્સ ડબલ્સ કમ્પાઉન્ડ ઇવેન્ટમાં ભવ્ય સિલ્વર મેડલ મેળવવા બદલ અમારા પેરા આર્ચર, શીતલ દેવી અને સરિતાને અભિનંદન. ભારત આ સારી રીતે લાયક સફળતાની ઉજવણી કરે છે.”

CB/GP/JD