Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં બેડમિન્ટન મહિલા સિંગલ્સ SL3 ઇવેન્ટમાં મનદીપ કૌર દ્વારા પ્રાપ્ત બ્રોન્ઝ મેડલની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં બેડમિન્ટન મહિલા સિંગલ્સ SL3 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ મનદીપ કૌરને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“એશિયન પેરા ગેમ્સમાં વિમેન્સ સિંગલ SL3માં બ્રોન્ઝ મેડલ મેળવતા મનદીપ કૌર દ્વારા એક નોંધપાત્ર સિદ્ધિ. તેણીને અભિનંદન અને આગળના પ્રયત્નો માટે શુભેચ્છા.”

CB/GP/JD