પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની 200 મીટર T37 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ શ્રેયાંશ ત્રિવેદીને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“T-37 200-મીટર એશિયન પેરા ગેમ્સ ઇવેન્ટમાં શ્રેયાંશ ત્રિવેદી માટે કેટલું તેજસ્વી બ્રોન્ઝ.
શ્રેયાંશની ઝડપ અને અતૂટ નિશ્ચયથી દેશને આનંદ થયો છે. ખરેખર નોંધપાત્ર સિદ્ધિ. ”
What a Brilliant Bronze for Shreyansh Trivedi in the T-37 200-meter Asian Para Games event.
Shreyansh’s speed and unwavering determination have delighted the nation. Truly remarkable accomplishment. pic.twitter.com/iS1Sld0v15
— Narendra Modi (@narendramodi) October 25, 2023
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com