પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 65 કિગ્રા સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અશોકને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે અશોકની અદ્ભુત કુશળતા, તાકાત અને નિશ્ચયની પ્રશંસા કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“અમારા પેરા પાવરલિફ્ટર અશોક માટે વિજયી ક્ષણ!
મેન્સ – 65 કિગ્રા ઈવેન્ટમાં તમારા બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અશોકને અભિનંદન.
તેમની અદ્ભુત કૌશલ્ય, શક્તિ અને નિશ્ચયએ આપણા રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે.”
A triumphant moment for our para powerlifter Ashok!
Congratulations Ashok on your Bronze Medal win in the Men’s – 65 kg event.
His incredible skill, strength and determination have brought glory to our nation. pic.twitter.com/bA2VqJRsoR
— Narendra Modi (@narendramodi) October 24, 2023
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
A triumphant moment for our para powerlifter Ashok!
— Narendra Modi (@narendramodi) October 24, 2023
Congratulations Ashok on your Bronze Medal win in the Men's - 65 kg event.
His incredible skill, strength and determination have brought glory to our nation. pic.twitter.com/bA2VqJRsoR