Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ એશિયન ગેમ્સમાં કાંસ્ય ચંદ્રક જીતવાની મહિલા તીરંદાજોની વિજયી સિદ્ધિની પ્રશંસા કરી


આ સિદ્ધિ માટે અંકિતા ભકત, સિમરનજીત અને ભજન કૌરને અભિનંદન.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અંકિતા ભકત, સિમરનજીત અને ભજન કૌરને એશિયન ગેમ્સમાં મહિલા તીરંદાજીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું હતુ

ભારત એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવાની અમારી મહિલા આર્ચર્સની વિજયી સિદ્ધિની ઉજવણી કરે છે. અંકિતા ભકત, સિમરનજીત અને ભજન કૌરને અભિનંદન. તેમની ચોકસાઈ, ટીમ વર્ક અને સમર્પણ નોંધપાત્ર છે.”

CB/GP/JD