પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક ચાહક દ્વારા પોસ્ટ કરાયેલું એક ટ્વીટ શેર કર્યું છે જેમાં અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના તબક્કા-1ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનની ક્લિપિંગ્સ દર્શાવવામાં આવી છે. પ્રધાનમંત્રી વંદે ભારત એક્સપ્રેસમાં સવારી કરવાના તેમના અનુભવ વિશે વાત કરતા જોઈ શકાય છે.
એક ચાહકની ટ્વીટને ટાંકીને પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“કનેક્ટિવિટી એ પ્રગતિ છે, કનેક્ટિવિટી એ સમૃદ્ધિ છે.”
Connectivity is progress, connectivity is prosperity. https://t.co/xF8QZfEKa9
— Narendra Modi (@narendramodi) September 30, 2022
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Connectivity is progress, connectivity is prosperity. https://t.co/xF8QZfEKa9
— Narendra Modi (@narendramodi) September 30, 2022