Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ ઉષ્માભર્યા સ્વાગત માટે માંડ્યાનો આભાર માન્યો


પ્રધાનમંત્રીએ આજે તેમના કર્ણાટક પ્રવાસના ભાગરૂપે માંડ્યા ખાતે હતા. ત્યાંના લોકોએ તેમનું જોશભેર સ્વાગત કર્યું.

એક વીડિયો શેર કરતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

ઉષ્માસભર સ્વાગત માટે આભાર, માંડ્યા!”

YP/GP/JD