પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી બદ્રીનાથ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. શ્રી મોદીએ અંદરના ગર્ભગૃહમાં પ્રાર્થના કરી હતી. તેમણે અલકનંદા રિવરફ્રન્ટના વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા પણ કરી હતી.
પ્રધાનમંત્રીની સાથે ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામી અને ઉત્તરાખંડના રાજ્યપાલ નિવૃત્ત જનરલ ગુરમિત સિંહ ઉપસ્થિત રહ્યા હતા.
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
भूवैण्ठकृतावासं, देवदेवं जगत्पतिम्।
— Narendra Modi (@narendramodi) October 21, 2022
चतुर्वर्गप्रदातारं, श्रीबद्रीशं नमाम्यहम्।।
Prayed at Badrinath. pic.twitter.com/g8Y39w5K0a