Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ ઇટાવા, UP ખાતે સ્વાનિધિ મહોત્સવની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇટાવા, UP ખાતે સ્વાનિધિ મહોત્સવની પ્રશંસા કરી છે જ્યાં મહત્તમ લોન વિતરણ અને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહિત કરવામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજનાના લાભાર્થીઓનું કાર્યક્રમ દરમિયાન સન્માન કરવામાં આવ્યું હતું.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

इटावा की यह पहल बहुत प्रशंसनीय है! ऐसे आयोजन डिजिटल लेनदेन को बढ़ावा देने के साथ ही प्रधानमंत्री स्वनिधि योजना में बढ़-चढ़कर योगदान देने वालों को सम्मानित करने का माध्यम भी बन रहे हैं।”

YP/GP/JD