પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે નિમિત્તે સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનને સલામ કરી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
“આજે, આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે પર, આપણે આપણા સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનને સલામ કરીએ છીએ. દાયકાઓથી, તેઓ આપણા રાષ્ટ્રની રક્ષા કરવામાં અને મજબૂત ભારતમાં યોગદાન આપવા માટે સૌથી આગળ છે. હું તમને બધાને આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે ફંડમાં યોગદાન આપવા વિનંતી કરું છું.”
Today, on Armed Forces Flag Day, we salute the valour and sacrifices of our armed forces. Since decades, they are at the forefront of protecting our nation and contributing to a stronger India. I also urge you all to contribute to the Armed Forces Flag Day Fund. pic.twitter.com/8iryakJdJZ
— Narendra Modi (@narendramodi) December 7, 2022
YP/GP/JD