Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ આયુષ્માન ભારત યોજના અંગે નાગરિકોના પ્રતિભાવ શેર કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ ભારતીય નાગરિકો માટે રૂ. 5 લાખના આરોગ્ય વીમા કવચને પ્રકાશિત કરતી આયુષ્માન ભારત યોજના અંગે નાગરિકોના પ્રતિભાવ શેર કર્યા છે. પ્રધાનમંત્રીએ ટીપ્પણી કરી હતી કે આ યોજનાનો લાભ સમગ્ર ભારતમાં મેળવી શકાય છે.

એક નાગરિક દ્વારા કરાયેલ ટ્વીટને ટાંકીને, પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

તે સંપૂર્ણ છે. એટલું જ મહત્વનું એ હકીકત છે કે આખા ભારતમાં આ યોજનાનો લાભ મળી શકે છે.”

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com