Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ આત્મનિર્ભર ભારત બનાવવાના પ્રયાસોને બિરદાવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વદેશી બનાવટની AVGAS 10LLની પ્રથમ બેચની સફળતાપૂર્વક પાપુઆ ન્યુ ગિનીમાં નિકાસ કરીને ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના પ્રયાસોને બિરદાવ્યા છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીનું એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

આ જોઈને આનંદ થયો. તે આપણા આત્મનિર્ભર ભારત પ્રયાસોને બળ આપે છે.”

YP/GP/JD