Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ અયોધ્યા દીપોત્સવની ઊર્જાને નમન કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે અયોધ્યા દીપોત્સવની ઊર્જા દેશમાં નવી ગતિશીલતાનો સંચાર કરશે. તેમણે ભગવાન શ્રી રામ તમામ દેશવાસીઓને આશીર્વાદ આપે અને બધા માટે પ્રેરણારૂપ બને તેવી શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

अद्भुत, अलौकिक और अविस्मरणीय!

लाखों दीयों से जगमग अयोध्या नगरी के भव्य दीपोत्सव से सारा देश प्रकाशमान हो रहा है। इससे निकली ऊर्जा संपूर्ण भारतवर्ष में नई उमंग और नए उत्साह का संचार कर रही है। मेरी कामना है कि भगवान श्री राम समस्त देशवासियों का कल्याण करें और मेरे सभी परिवारजनों की प्रेरणाशक्ति बनें।

जय सियाराम!”

CB/GP/JD