Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રીએ અમિત સરોહા દ્વારા ક્લબ થ્રો – F51 એશિયન પેરા ગેમ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં ક્લબ થ્રો – F51 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અમિત સરોહાને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“એશિયન પેરા ગેમ્સમાં ક્લબ થ્રો (F51)માં પ્રભાવશાળી બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અમિત સરોહાને અભિનંદન. તેમનું સમર્પણ અને અવિરત પરિશ્રમ રાષ્ટ્રને અપાર ગૌરવ અપાવ્યું છે. તેઓ પોતાની અસાધારણ કૌશલ્ય અને ભાવનાથી ઘણાને પ્રેરિત કરવાનું ચાલુ રાખે.”

CB/GP/JD