પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 45મી ચેસ ઓલિમ્પિયાડમાં ઓપન અને મહિલા બંને કેટેગરીમાં ગોલ્ડ જીતવા બદલ ભારતીય ટુકડીની પ્રશંસા કરી હતી. તેમણે અવિશ્વસનીય પુરૂષ અને મહિલા ચેસ ટીમોને તેમની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પર એક સંદેશમાં પીએમએ X પર કહ્યુઃ
“ભારત માટે ઐતિહાસિક જીત કારણ કે આપણી ચેસ ટુકડીએ 45મી #FIDE ચેસ ઓલિમ્પિયાડ જીતી છે! ભારતે ચેસ ઓલિમ્પિયાડમાં ઓપન અને મહિલા બંને કેટેગરીમાં ગોલ્ડ જીત્યો છે! અમારી અદ્ભુત પુરૂષો અને મહિલા ચેસ ટીમોને અભિનંદન. આ નોંધપાત્ર સિદ્ધિ ભારતના રમતગમતના માર્ગમાં એક નવા અધ્યાયને ચિહ્નિત કરે છે. આ સફળતા ચેસના શોખીનોની પેઢીઓને રમતમાં ઉત્કૃષ્ટ દેખાવા માટે પ્રેરણા આપે.”
Historic win for India as our chess contingent wins the 45th #FIDE Chess Olympiad! India has won the Gold in both open and women’s category at Chess Olympiad! Congratulations to our incredible Men’s and Women’s Chess Teams. This remarkable achievement marks a new chapter in… pic.twitter.com/FUYHfK2Jtu
— Narendra Modi (@narendramodi) September 22, 2024
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Historic win for India as our chess contingent wins the 45th #FIDE Chess Olympiad! India has won the Gold in both open and women’s category at Chess Olympiad! Congratulations to our incredible Men's and Women's Chess Teams. This remarkable achievement marks a new chapter in… pic.twitter.com/FUYHfK2Jtu
— Narendra Modi (@narendramodi) September 22, 2024