પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ G20 પ્રતિનિધિમંડળની પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના કેન્દ્રની મુલાકાત પર ખુશી વ્યક્ત કરી છે.
કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના એ એક સીમાચિહ્નરૂપ પહેલ છે જેનો હેતુ પરવડે તેવી આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરવાનો છે. તેણે ગરીબ અને મધ્યમ વર્ગ માટે નોંધપાત્ર બચત સુનિશ્ચિત કરી છે. G-20 ના પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓને આ યોજનાના પાસાઓ જોવાની તક મળી તે જોઈને આનંદ થયો.”
Pradhan Mantri Bharatiya Janaushadhi Pariyojana is a landmark initiative aimed at ensuring affordable healthcare. It has ensured significant savings for the poor and middle classes. Glad to see that esteemed G-20 delegates got the opportunity to see aspects of this scheme. https://t.co/aihCXOs8vs
— Narendra Modi (@narendramodi) April 19, 2023
YP/GP/JD