Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી યોજનાએ ગરીબ અને મધ્યમ વર્ગ માટે નોંધપાત્ર બચત સુનિશ્ચિત કરી છે: પીએમ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ G20 પ્રતિનિધિમંડળની પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના કેન્દ્રની મુલાકાત પર ખુશી વ્યક્ત કરી છે.

કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના એ એક સીમાચિહ્નરૂપ પહેલ છે જેનો હેતુ પરવડે તેવી આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરવાનો છે. તેણે ગરીબ અને મધ્યમ વર્ગ માટે નોંધપાત્ર બચત સુનિશ્ચિત કરી છે. G-20 ના પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓને આ યોજનાના પાસાઓ જોવાની તક મળી તે જોઈને આનંદ થયો.”

YP/GP/JD