Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી બ્રાઝિલના રાષ્ટ્રપતિને તેમની સર્જરી બાદ સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાને તેમની સર્જરી બાદ સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સાજા થવાની શુભેચ્છા પાઠવી છે.

X પર બ્રાઝિલના રાષ્ટ્રપતિની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ લખ્યું:

“મને એ જાણીને આનંદ થાય છે કે રાષ્ટ્રપતિ @LulaOficialની સર્જરી સારી રીતે ચાલી હતી અને તે રિકવરીના માર્ગ પર છે. તેમને સતત શક્તિ અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા.

AP/IJ/GP/JD