Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી ગોરખપુરની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગોરખપુરની સ્થિતિ પર સતત દેખરેખ રાખી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “તેઓ ગોરખપુરની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને કેન્દ્ર સરકાર તેમજ ઉત્તર પ્રદેશ સરકારના સત્તાધીશો સાથે સતત સંપર્કમાં છે.

કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલ અને કેન્દ્રીય આરોગ્ય સચિવ ગોરખપુરની પરિસ્થિતિનો તાગ મેળવશે.”

J.Khunt