પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 જુલાઈ, 2021ના રોજ બપોરે 3 વાગ્યે રાષ્ટ્રીય તબીબ દિવસ નિમિત્તે તબીબોને સંબોધન કરશે.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “ભારતને કોવિડ-19 સામેની લડાઈમાં તબીબોનાં અથાક પ્રયાસો માટે ગૌરવ છે. 1 જુલાઈનો દિવસ રાષ્ટ્રીય તબીબ દિવસ તરીકે મનાવાય છે. આવતીકાલે બપોરે 3 વાગ્યે તબીબ સમુદાયને @IMAIndiaOrg દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સંબોધિત કરીશ.”
India is proud of the efforts of all doctors in fighting COVID-19. 1st July is marked as National Doctors Day. At 3 PM tomorrow, will address the doctors community at a programme organised by @IMAIndiaOrg.
— Narendra Modi (@narendramodi) June 30, 2021
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com