પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને એમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરી.
પ્રધાનમંત્રીએ કહ્યું ‘ આપણા પહેલા પ્રધાનમંત્રી, પંડિત જવાહરલાલ નહેરુજી ને એમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અપર્ણ કરું છું.’
GP/DS
Tributes to our first PM, Pandit Jawaharlal Nehru Ji on his death anniversary.
— Narendra Modi (@narendramodi) May 27, 2020