પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જગદગુરુ આદિ શંકરાચાર્યને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; અદ્વૈત વેદાંતના સ્થાપક અને ભારતીય સંસ્કૃતિના પુનરુજ્જીવનના પ્રણેતા જગદગુરુ આદિ શંકરાચાર્યજીને તેમની જન્મજયંતિ પર લાખ લાખ વંદન. એક ભારત-શ્રેષ્ઠ ભારતની ભાવના તેમના આધ્યાત્મિક સંદેશામાં સમાયેલી છે, જે યુગો સુધી દેશવાસીઓનું પ્રેરક બળ બની રહેશે.”
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
अद्वैत वेदांत के सूत्रधार और भारतीय संस्कृति के पुनर्जागरण के प्रणेता जगद्गुरु आदि शंकराचार्य जी को उनकी जन्म-जयंती पर कोटि-कोटि नमन। उनके आध्यात्मिक संदेशों में एक भारत-श्रेष्ठ भारत की भावना समाहित है, जो युग-युगांतर तक देशवासियों की प्रेरणाशक्ति बनी रहेगी।
— Narendra Modi (@narendramodi) April 25, 2023